નાનજી કાલિદાસ પ્રા શાળા


 પોરબંદર તાલુકાના તળપદ ક્લસ્ટરની પેટા શાળા શ્રી નાનજી કાલિદાસ મહેતા . વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન ૨૦૧૯-૨૦  માં જિલ્લાકક્ષાએ વિભાગ ૪ માં  પ્લાસ્ટિક બોટલ કટર મશીન નો  પ્રથમ નંબર આવેલ હોય તો આ શાળાના તમામ સ્ટાફ તથા ગણિત વિજ્ઞાનના શિક્ષક નિમ્બાર્ક મધુબેનને અભિનંદન રાજ્ય કક્ષાએ વિજેતા થાય તેવી સી.આર.સી કો-ઓર્ડીનેટર રામાવત અશોકભાઈ તરફથી શુભેચ્છા પાઠવું છું.
અગાઉ પણ આ શાળા એ આઠ વખત રાજ્ય કક્ષાએ તથા બે વખત રાષ્ટ્ર કક્ષાએ ભાગ લીધેલ છે.




PIZZAA. પાર્ટી...




વાલી સંમેલન.. એસએમસી મિટિંગ .ધોરણ-1 કીટ વિતરણ.








જીવન કૌશલ્ય બાળમેળો..











શાળા  તત્પરતા..




ઉપચારાત્મક કાર્ય



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો