ભાવસીંહજી હાઇસ્કૂલ

 

 

 

હોમ લર્નિગ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ નો અભિપ્રાય 

 

 
 
 

 

 વિધાર્થીમિત્રો તથા શિક્ષકમિત્રો,

આપણી શાળામાં વિશ્વ સિંહ દિવસ- 2020 ની ઉજવણી વર્ચ્યુઅલ રીતે થાય તે માટે આયોજન કરવાનું થાય છે. આથી આપ સૌ ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી તેમજ સોશિયલ મિડિયાના માધ્યમોથી વોટસએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ જેવા માધ્યમોનો ઉપયોગ કરી લોકોમાં સિંહો વિશે જાગૃતિ આવે તે માટે વિડિયો બનાવી, તેમજ અન્ય લોકો દ્વારા મોકલાવેલ વિડિયો જોઈ, લાઇક કરીને આપણે વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરીએ..

એસ.વી.પરમાર
આચાર્ય
ભાવસિંહજી હાઇસ્કૂલ,
પોરબંદર
તથા સમગ્ર સ્ટાફ પરિવાર......

https://youtu.be/D5iMJJLdChM




બ્લડ ડોનેશન કેમ્પ


SMC AND  SMDC  TELECONFERENCE...14-7-2020.

 


 

 


 

એકમ કસોટી અન્વયે મુલાકાત  



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો